Note :
We encourage feedback and we like a good, healthy discussion. We however request our readers not to misuse this facility. Our reviewers have a point of view. You could well disagree with it, but you cannot attack it by getting personal or vicious. We do our best to keep our reviews informed and we hope for the same rigour from you in your feedback and discussion.
Write a message |
Page 1 of 1 |
|
અભિપ્રાય
by Ketan Dilip Kumar Trivedi on Apr 24 2023 10:01AM (IST)
ગઈ કાલે નાટક જોયું. અતિ સુંદર નાટક છે. પહેલા ભાગમાં સહેજ કંટાળો આવતો હતો પણ બીજા ભાગમાં બધી કસર પુરી થઈ ગઈ. નાટક ના વિવિધ સેટ સુંદર છે.
કલાકારો માટે જેટલું કહીયે એટલું ઓછું છે. દરેક કલાકારો નો અભિનય બેસ્ટ. સો માંથી સો માર્ક.
ઓલ ધ બેસ્ટ
Reply |
Report Abuse
|
બ્લાઇન્ડ ડેટ
by Narendra Shah on Apr 16 2023 9:10AM (IST)
ગઈ કાલે બ્લાઇન્ડ ડેટ જોયું, અતિ સુંદર નાટક છે. સૂચન.'હાથની વાત થઇ હતી, મગજની નહીં' 'વેંચેલો માલ પાછો લેવામાં નહીં આવે'આ બન્ને જોક શરૂઆતમાં જ છે એટલે નાટક વિષે ધારણા નબળી બંધાય છે.... આ બન્ને જોક કાઢી નાખો.બહુ જુના છે. કોઈને હસવું નહીં આવે. એકન્દરે નાટક બહુ સારૂં છે. સેજલે તો કમાલ કરી છે.નાટકની સફળતા ઈચ્છું છું. પાત્રાલેખનમાં ગજબનું બેલેન્સ જાળવ્યું છે.. 👍
Reply |
Report Abuse
|
|
|
|