Note :
User comments and feedback do not necessarily reflect the views of the website. They should not be mistaken for informed reviews. Readers are seriously encouraged to post their comments in a thoughtful manner. This facility is not to be misused and personal abuse of any kind will not be tolerated.
Write a message |
Page 1 of 1 |
|
એક છોકરી સાવ અનોખી
by Dhraval shah on Jan 17 2024 2:52PM (IST)
ગઈ કાલ રાતે આ નાટક જોયું સોરી માણ્યું. બહુ જ ગમ્યું અનોખી નું પાત્ર ભજવનાર છોકરી સાવ અનોખી નીકળી. એક બહુજ અગત્ય નો સાર જીવન નો આપી ગઈ અનોખી. આપણી પાસે બધું જ હોવા છતાં આપણે અધૂરા છીએ અને અનોખી પાસે હાથ ના હોવા છતાં એ હજાર હાથ વળી નીકળી.
Reply |
Report Abuse
|
અવશ્ય જોવા લાયક
by Girish Deshpande on Dec 19 2023 3:19PM (IST)
સર્વ અદાકારોની અદાકારી, દિગ્દર્શન અને સંગીત અતિ સુંદર. પુર્ણ નાટકમાં હાસ્યરસ અને ભરપુર મનોરંજન છે. સહ કુટુંબ સાથે જોવાલાયક આ નાટક છે.
Reply |
Report Abuse
|
અવશ્ય જોવા લાયક
by Girish Deshpande on Dec 19 2023 3:18PM (IST)
સર્વ અદાકારોની અદાકારી, દિગ્દર્શન અને સંગીત અતિ સુંદર. પુર્ણ નાટકમાં હાસ્યરસ અને ભરપુર મનોરંજન છે. સહ કુટુંબ સાથે જોવાલાયક આ નાટક છે.
Reply |
Report Abuse
|
Love the drama
by Heena Shah on Oct 1 2023 9:42PM (IST)
Amazing drama … especially the acting of the actress
Reply |
Report Abuse
|
|
|
|